President Mr. Dineshbhai Vaya and vice president Mr. Bhaveshbhai Dhakan warmly welcomed and felicitated Mr. Rajanbhai Dhakan, who has recently been appointed as the Police Inspector of the Naliya area.



ભુજ: દિવાળી પ્રસંગે આયોજિત સ્નેહ મિલન કાર્યક્રમ દરમ્યાન પરજીયા સોની સમાજના પ્રમુખ શ્રી દિનેશભાઈ વાયા તથા ઉપપ્રમુખ શ્રી ભાવેશભાઈ ધકાણ દ્વારા વિમળા વાડી ખાતે નલિયા વિસ્તારના નવ નિયુક્ત પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી રાજનભાઈ ધકાણનું હાર્દિક સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું.

Bhuj: On the occasion of Diwali, during a get-together organized by the Parjiya Soni community at Vimala Wadi, community president Mr. Dineshbhai Vaya and vice president Mr. Bhaveshbhai Dhakan warmly welcomed and felicitated Mr. Rajanbhai Dhakan, who has recently been appointed as the Police Inspector of the Naliya area.


ભુજ: દિવાળી પ્રસંગે આયોજિત સ્નેહ મિલન કાર્યક્રમ દરમ્યાન પરજીયા સોની સમાજના પ્રમુખ શ્રી દિનેશભાઈ વાયા તથા ઉપપ્રમુખ શ્રી ભાવેશભાઈ ધકાણ દ્વારા વિમળા વાડી ખાતે નલિયા વિસ્તારના નવ નિયુક્ત પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી રાજનભાઈ ધકાણનું હાર્દિક સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું. આ અવસરે મોટી સંખ્યામાં સમાજના જ્ઞાતિજનો ઉપસ્થિત રહ્યા હતા અને સૌએ શ્રી રાજનભાઈને તેમની નવી જવાબદારી માટે શુભેચ્છાઓ પાઠવી હતી.