કચ્છ પરજીયા પટ્ટણી સોની સમાજ સમાજના દાનવીર કુટુંબો દ્વારા અર્પણ કરાયેલ ઇતિહાસિક દાન – શિલાલેખ



Enter Description


કચ્છ પરજીયા પટ્ટણી સોની સમાજ સમાજના દાનવીર કુટુંબો દ્વારા અર્પણ કરાયેલ ઇતિહાસિક દાન – શિલાલેખ સંકલન સંકલન : શ્રી દિનેશભાઈ વાયા – પ્રમુખ, ભુજ સમાજ કચ્છ પરજીયા પટ્ટણી સોની સમાજના ઇતિહાસમાં દાન, સેવા અને સમાજપ્રેમની પરંપરા પેઢી દર પેઢી ઉજળી રહી છે. સમાજના વિવિધ સ્થળોએ સ્થિત શિલાલેખો (પથર) આ મૂલ્યોના જીવંત સાક્ષી રૂપે આજે પણ ઉભા છે. આ શિલાલેખોમાં સમાજના દાનવીર કુટુંબોએ સમાજની પ્રગતિ, ધાર્મિક કાર્ય, વિદ્યાર્થી હિત અને સામાજિક કલ્યાણ માટે આપેલા અપ્રતિમ યોગદાનનું વર્ણન જોવા મળે છે.