Donor Shri Manilal Vallabhdas Vaya Bhindawala (currently in Dubai) For more than a decade, he has been generously donating a substantial amount of ₹1,80,000 every year.



શ્રી મુંબઈ ઉપનગર પરજીયા સહકારી સોસાયટી - બોરીવલી દ્વારા શ્રી મતી મધુબેન હરિભાઈ ધકાણ પ્રેરિત તેજસ્વી વિધાર્થી સત્કાર સમારોહ માં વિવિઘ ક્ષેત્ર માં પારંગત વિધાર્થી તેમજ શ્રેષ્ઠી ઓ નું જાહેર સન્માન કરવામાં આવ્યું.

Donor Shri Manilal Vallabhdas Vaya Bhindawala (currently in Dubai) paid a special visit to the Rajkot Mahamandal Soni Boarding. His noble feelings and spirit of service toward the community are truly commendable. For more than a decade, he has been generously donating a substantial amount of ₹1,80,000 every year. The Rajkot Mahamandal is sincerely grateful for his continuous support and affection.


દાતા શ્રી મણીલાલ વલ્લભદાસ વાયા ભીંડાવાળા (હાલ દુબઈ) રાજકોટ મહામંડળ સોની બોર્ડિંગની ખાસ મુલાકાતે પધાર્યા હતા. સમાજ પ્રત્યેની તેમની ઉમદા લાગણી અને સેવા ભાવના પ્રસંશનીય છે. તેઓ છેલ્લા દાયકાથી પણ વધુ સમયથી દર વર્ષે રૂપિયા 1,80,000 ની માતબર રકમનું ઉદાર દાન આપતા આવ્યા છે. તેમના આ સતત સહકાર અને મમતા માટે રાજકોટ મહામંડળ હૃદયપૂર્વક આભારી છે.