Shri Yogeshbhai Sagar (MLA) organized a Lok Dayro featuring renowned artists Shri Mayabhai Ahir, Osman Mir, and Amir Mir at Kandivali. The event was blessed by Hon’ble Cabinet Minister of India Shri Piyush Goyal
શ્રી યોગેશભાઈ સાગર (એમએલએ) દ્વારા કાંદિવલી ખાતે પ્રખ્યાત કલાકારો શ્રી માયાભાઈ આહિર, ઓસ્માન મીર અને આમીર સાથે લોક દાયરો નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને ભારતના મંત્રીમંડળના મંત્રી શ્રી પીયૂષ ગોયલે આશીર્વાદ આપ્યા હતા.
Shri Yogeshbhai Sagar (MLA) organized a Lok Dayro featuring renowned artists Shri Mayabhai Ahir, Osman Mir, and Amir Mir at Kandivali. The event was blessed by Hon’ble Cabinet Minister of India Shri Piyush Goyal. Leaders from the Parjiya Pattni Soni community also attended the Lok Dayro. The event was broadcast live on the Mahotsav Channel, and the live telecast was shared with the Pattni community worldwide through Pattni World.
શ્રી યોગેશભાઈ સાગર (એમએલએ) દ્વારા કાંદિવલી ખાતે પ્રખ્યાત કલાકારો શ્રી માયાભાઈ આહિર, ઓસ્માન મીર અને આમીર સાથે લોક દાયરો નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને ભારતના મંત્રીમંડળના મંત્રી શ્રી પીયૂષ ગોયલે આશીર્વાદ આપ્યા હતા. પરજિયા સોની આગેવાનોએ પણ લોક દૈરોમાં હાજરી આપી હતી. આ કાર્યક્રમનું પ્રસારણ મહોત્સવ ચેનલ પર કરવામાં આવ્યું હતું, અને આ જીવંત પ્રસારણ પટ્ટની વર્લ્ડ દ્વારા વિશ્વભર મા શેર કરવામા આવ્યું હતું.
