PATTNI WORLD

ANNOUNCEMENTS

Proud Pattni Kalpesh Ghaghada son of Jituben and Jayendra Chhaganlal Ghaghada of Ahemdabad (Ex - Kalaba / Sharjah) graduated Chartered Accountants and become members of ACCA. CONGRATULATIONS 🎉💯

Type: Achievements/Awards
Dr. Bhakti A. Jagada successfully passed the M.S. (Obstetrics & Gynaecology) exam from M.P. Shah Medical College, Jamnagar with first class with 63.3%, making our community and Jagda family proud. We wish all the Best w for her continued progress and successful career.

ડો.ભક્તિ એ.પટ્ટણી (જગડા) એ એમ.પી.શાહ મેડીકલ કોલેજ જામનગરથી M.S.(obstetrics and gynaecology) ની પરીક્ષા ફર્સ્ટ ક્લાસ (63.3%) સાથે પાસ કરીને સફળતા મેળવી આપણી સોની જ્ઞાતિ અને જગડા પરિવારનુ ગૌરવ વધારેલ છે.
Type: Achievements/Awards
We are pleased to appoint Shri Kantibhai Ghaghada as an Editor of Pattni World for Halar region.

શ્રી સમસ્ત પરજીયા સોની કેળવણી મંડળ જામનગર ના ટ્રસ્ટી શ્રી કાંતિભાઈ ઘઘડા ને પટ્ટણી વર્લ્ડ દ્વારા હાલાર પંથક ના પ્રતિનિધિ / એડિટર તરીકે નીમવામાં આવ્યા છે.
Type: Institutes News
Guest Shri Jayantilal Dayalji Ghaghada from London and Shri Narendrabhai Narshidas Ghaghada of Dubai UAE visited Smt Dhankuvarben Babubhai Dhakan ( Suvrana ) Hospital Boriwali Mumbai

લંડનથી પધારેલા શ્રી જયંતીલાલ દયાળજીભાઈ ઘઘડા ( વેરાડવાળા) અને ડુબઈથી પધારેલા શ્રી નરેન્દ્રભાઇ નરસીદાસ ઘઘડા ( દ્વારકા વાળા) એ ધનકુવરબેન બાબુલાલ ધકાણ (સુવર્ણ )હોસ્પિટલ, બોરીવલી- મુંબઈ અને બોરીવલી સોની વાડીની. શુભેચ્છા મુલાકાત લીધી હતી.
Type: Institutes News
Delegation from Nairobi was warmely welcomed by Halar Institutes

નૈરોબી થી પધારેલ પમહેમાનો નું હાલાર ની સંસ્થાઓ દ્વારા હાર્દિક સ્વાગત
Type: Events
3rd Adrash Marriege By Jamnagar Community in recent time

આદર્શ લગ્નોત્સવ શ્રી સમસ્ત પરજીયા સોની કેળવણી મંડળ જામનગર સંસ્થા દ્વારા આ વર્ષે ત્રીજા આદર્શ લગ્ન નું તા. 27 ફેબ્રુઆરી 2022 , રવિવાર ના રોજ આયોજન કરવા માં આવ્યું.
Type: Events
Adarsh Marriege : Jamnagar 6 Feb 2022

આદર્શ લગ્ન : જામનગર , તા. 6 ફેબ્રુઆરી 2022 , રવિવાર.
Type: Matrimonial
Congratulations : Pattni Brotherhood Nairobi

શુભેચ્છા સંદેશ - પટ્ટણી બ્રધરહુડ નૈરોબી
Type: Events
Adarsh Lagnotsav By Jamnagar Samaj

જામનગર‌ સંસ્થા ને‌ આંગણે આજે‌ આદર્શ લગ્નોત્સવ
Type: Matrimonial
New Board Members 2021 Jamnagar Samaj

સમસ્ત પરજીયા સોની જ્ઞાતિ કેળવણી મંડળ - જામનગર નવ નિયુક્ત ટ્રસ્ટી અને કારોબારી સમિતિ
Type: Events
Proud Pattni : Shri Narendrabhai Dhakan

જ્ઞાતિ ગૌરવ : શ્રી નરેન્દ્રભાઇ ધકાણ જામનગર
Type: Events
Shri Narendrabhai Dhakan Congratulates Jain Agragani BJP Candidates Shri Nileshbhai Kagathra

શુભેચ્છા સંદેશ - શ્રી નરેન્દ્રભાઇ ધકાણ
Type: Achievements/Awards
શુભ લગ્ન - જામનગર

ચિ.સરલબેન & ચિ. રતનેશકુમાર
Type: Matrimonial
Contact