સાહસિક ઉદ્યોગપતિ પરજીયા સોની સમાજનું ગૌરવ Prama Hikvision India Pvt. Ltd. ના શ્રી આશિષભાઈ ધકાણ સાથે શ્રી મુંબઈ ઉપનગર પરજીયા સહકારી સોસાયટીના પ્રમુખ શ્રી વિજયભાઈ સતિકુંવર, મંત્રી શ્રી ચેતનભાઈ ઝવેરી, સહ મંત્રી શ્રી જીતુભાઈ સુરું, સોની સંદેશના તંત્રી ભારત સતિકુંવરની શુભેચ્છા મુલાકાત