જ્ઞાતિ ગૌરવ કુણાલ પ્રફૂલભાઇ ધકાણ, બગસરા વાળા, હાલ અમદાવાદ CA ની પરીક્ષા ઉતીર્ણ થઇ જ્ઞાતિ નુ ગૌરવ વધારેલ છે. જ્ઞાતિ ના અન્ય વિદ્યાર્થી મિત્રો ને CA તરીકે કારકીર્દી ના માર્ગદર્શન આપવા માટે ઉત્કૃષ્ટતા દર્શાવી છે. કોઈ પણ ઇચ્છુક વિદ્યાર્થી યે +91 82000 32503 પર સંપર્ક કરવા વિનંતી. કુણાલ ભાઇના જ્ઞાતિ પ્રત્યે નો આદરભાવ પ્રશંસનીય છે. હાર્દિક અભિનંદન અને ઉચ્ચ કારકિર્દી માટે શુભેચ્છા.