PATTNI WORLD

ANNOUNCEMENTS

Today, Shweta Archanbhai, daughter-in-law of Soni Maheshbhai Mohanlal Vaya from our esteemed Sri Kutchh Parjia Pattani Soni community, has been awarded a doctorate by the Governor of Gujarat, Mr. Acharya Devrat, and the Chancellor of Kutch University, Dr. Mohan Patel.

Type: Achievements/Awards
જ્ઞાતિ ગૌરવ ધોરડા પરિવાર નું ગૌરવ ચિ. દ્રષ્ટિ કનૈયાભાઈ ધોરડા (કચ્છ) નખત્રાણા ખાતે ખેલમહાકુંભ જિલ્લા કક્ષાની ૧૭ વર્ષ ની અંડર દીકરીઓ ની સ્કેટિંગ સ્પર્ધા માં ૫૦૦ મીટર તથા ૧૦૦૦ મીટર રેસ સ્પર્ધામાં દ્રષ્ટિ ધોરડાએ સમગ્ર કચ્છ જિલ્લામાં પ્રથમ સ્થાન મેળવી. ગુજરાત સરકાર દ્વારા રોકડ ઇનામ મેળવી તથા આગામી સમયમાં કચ્છ જિલ્લા નું પ્રતિનિધિ તરીકે હવે રાજ્ય કક્ષાએ પણ સારું પ્રદશન કરી અને રાજ્ય કક્ષાએ જ્ઞાતિ તેમજ માતાપિતા નું નામ રોશન કરે એવી શુભેચ્છાઓ પાઠવીએ છીએ

Type: Achievements/Awards
Proud Pattni Mrs Dipaliben Kaniyalal Dhorda was recognised by Giants Welfare Foundation during their convention at Jodhpur (Rajasthan) during golden jubilee celebration. For her contribution as giants.

જ્ઞાતિ ગૌરવ જાયન્ટસ વેલ્ફર ફાઉન્ડેશન નો અધિવેશન જોધપુર (રાજસ્થાન) ખાતે યોજાયેલ જેમાં શ્રીમતી *દિપાલી બેન કનૈયાભાઈ ધોરડા* કે જેમને સંસ્થા ના 50 વર્ષ ગોલ્ડન જુબલી , પૂર્ણ થતા ઉમદા કામગીરી કરેલ જેની નોંધ international લેવલે લેતા તેમને GWF દ્વારા ગુજરાત ફેડરેશન પ્રમુખ & ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ ના હસ્તે *international award* એનાયત કરવામાં આવ્યો હતો સાથે પ્રમુખ પદે તેમની ઉમદા કામગીરી બિરદાવી હતી.
Type: Achievements/Awards
Thaleshwar family in Bhuj supported 107 patients EYE Operation at NLM Hospital Bhuj

પિતાશ્રીની સ્મૃતીમા અને પૌત્રી પ્રશાના જન્મદિન નીમીત્તે માાંડવીના થલેશ્વર પરીવાર દ્વારા આાંખના 107 દર્દીઓના ફ્રી ઓપરેશન કરાવામાં આવ્યા. LNM લાયન્સ હોસ્પિટલ ભુજ મધ્યે 141 મા કેમ્પ નું આયોજન થયુ.
Type: Institutes News
Proud Pattni: Smt Rupaben Hiteshbhai Soni - Mandavi

જ્ઞાતિ ગૌરવ : રૂપાબેન હિતેષભાઈ સોની - માંડવી
Type: Achievements/Awards
Women's Day Celebration - Shri Kacchi Parjiya Pattni Mahila Mandal Bhuj

મહિલા દિવસ ની ઉજવણી - શ્રી કચ્છી પરજીયા પટ્ટણી ભુજ મહિલા મંડળ
Type: Events
Contact