PATTNI WORLD

ANNOUNCEMENTS

શ્રી દ્વારકાધિશ ગૌ હોસ્પિટલ અને ગૌશાળા ના ટ્રસ્ટી શ્રી શૈલેષભાઈ ભગવાનજી ઘઘડા દ્વારા તા. 4 મે 2023, ગુરુવાર ના રામોદ હવેલી ના મુખ્યાજી શ્રી દાદાજી ની પધરામણી પ્રસંગે તેમનું હાર્દિક સન્માન કરી સ્વાગત કર્યું હતું

Type: Events
Shri Bhagwanjibhain Ghaghada and Shri Shaileshbhai Ghaghada was warmly greeted by the Trustees of Shri Parajiya Soni Wadi Dwarka during the inauguration of their new home.

શ્રી પરજીયા સોની સમાજ- દ્વારકા ના આગેવાન અને સેવાભાવી શ્રી ભગવાનજીભાઈ ઘઘડા અને શ્રી શૈલેષભાઈ ઘઘડા નું તેમના નૂતન ઘર ના વાસ્તુ પ્રસંગે સંસ્થા ના ટ્રસ્ટી ઓ દ્વારા અભીનંદન પાઠવી હાર્દિક સન્માન કરવામાં આવ્યું.
Type: Events
First Lady of Pattni Brotherhood Nairobi, Varshaben Pattni visited Shri Parajiya Soni Wadi Dwarka with her family.

પટ્ટણી બર્ધરહૂડ નૈરોબી ના ચેરમેન ડો. મનોજભાઈ પટ્ટણીના ધર્મપત્નિ વર્ષાબેન પટ્ટણી તેમજ સ્નેહીજનો એ શ્રી પરજીયા સોની વાડી દ્વારકા ની મુલાકાત લીધી હતી.
Type: Institutes News
Guest from Nairobi warmely welcome by Trustee of Dwarka Soni Wadi

નૈરોબી થી પધારેલ મહેમાનો નું દ્વારકા સોની વાડી ના ટ્રસ્ટી દ્વારા હાર્દિક સ્વાગત
Type: Events
Death Announcement : Shri Ramnikbhai Jerambhai Ghaghada Arambhada

દુઃખદ અવસાન : શ્રી સોની રમણિકભાઈ જેરામભાઈ ઘઘડા આરંભડા
Type: Obituary
Proud Pattni : VITS HOTEL GROUP

જ્ઞાતિ ગૌરવ : VITS હોટેલ ગ્રૂપ દેવ ભૂમિ દ્વારકા
Type: Achievements/Awards
Congratulatary Message - Narendrabhai Dhakanhan Trustee

શુભેચ્છા સંદેશ - નરેન્દ્રભાઈ ધકાણ
Type: Achievements/Awards
Contact