PATTNI WORLD

ANNOUNCEMENTS

Shri Raju Vaya Chairman Board of Trustees Shree Santan Dharm Mandal Uganda join in celebration of Ram Janmbhumi Mandir Pran Pratishtha Mahotsav at SSDM temple Kampala Uganda.

શ્રી સનાતન હિન્દુ મંડળ યુગાન્ડા પ્રમુખ ટ્રસ્ટી શ્રી રાજુભાઈ વાયા , સનાતન મંદિર કંપાલા ખાતે ભારત સરકાર ના સ્ટેટ વિદેશ મંત્રી માનનીય શ્રી વી. મુરલીધરન અને ભારત ઉચ્ચ આયોગ ના હાઇ કમિશનર માનનીય ઉપેન્દ્ર સિંઘ રાવત સાથે શ્રી રામ મંદિર અયોધ્યા પ્રાણ પ્રતિષઠા મહોત્સવ ની ઉજવણી માં સાથે જોડાયા.
Type: Events
Death Announcement: Soni Hasmukhlal Amrutlal Sagar age 71 of Kampala Uganda (Shil Wala) passed away on Sunday, 25th Jun 2023 at Kampala.

😭 દુઃખદ્ અવસાન 😭 શીલ વાળા હાલ કંપાલા આફ્રિકા નિવાસી પરજીયા સોની હસમુખલાલ અમૃતલાલ સાગર ઉમર વર્ષ ૭૧. તા: ૨૫.૬.૨૦૨૩ ને રવિવાર ના દુઃખદ્ અવસાન થયેલ છે.🙏🏻
Type: Obituary
Donor of Sheth Shri Maganlal Odhavji Vaya Boys Secondary School, Shri Rajubhai Vaya visited the School and Vidhya Vishar Complex run by Sanskar Education Trust at Jamkhambhalia.

શેઠ શ્રી મગનલાલ ઓધવજી વાયા બોયઝ હાયર સેકન્ડ્રી સ્કૂલ ના દાતા શ્રી રાજુભાઇ વાયા ની સંસ્કાર એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત સમગ્ર વિદ્યા વિહાર કેમ્પસ ની ટ્રસ્ટ ના ચેરમેન શ્રી પરાગ ભાઈ બરછા અને ખંભાળીયા સોની જ્ઞાતિ ના આગેવાન શ્રી સુભાષભાઈ જગડા સાથે મુલાકાત લીધી અને સંસ્થા ના વિકાસ ની રૂપરેખા જાણી.
Type: Others
Chairman - Board of Trustees Shri Sanatam Dharm Mandal Uganda (Kampala) and Donor Shri Rajubhai Vaya visited Dhankuvarben Babubhai Dhakan (Suvrana) Hospital Boriwali - Mumbai

શ્રી સનાતન ધર્મ મંડલ યુગાન્ડા ટ્રસ્ટ ના ચેરમેન અને અગ્રણી દાતા શ્રી રાજુભાઇ વાયા શ્રી ધનકુવરબેન બાબુભાઈ ધકાણ (સુવર્ણ) હોસ્પિટલ બોરીવલી મુંબઈ ની ટ્રસ્ટી શ્રી યોગેશભાઈ સાગર અને કાર્યકર્તા સાથે મુલાકાત લીધી.
Type: Institutes News
Proud Pattni: Mr.Jay Mukesh Shantilal Ghaghada (Lalpur) Kampala obtained first class degree in B.Eng (Hons) Mechanical Engineering & Mechatronics from University of Hertfordshire(U.K)

જ્ઞાતિ ગૌરવ : જય મુકેશ શાંતિલાલ ઘઘડા (લાલપુર) કંપાલા ફર્સ્ટ ક્લાસ સાથે મિકેનિકલ અને મેકાટ્રોનિક્સ એન્જિનિયર ની ડીગ્રી યુ.કે. હર્ટફોર્ડશાયર યુનિવર્સિટી માં થી પ્રાપ્ત કરી
Type: Achievements/Awards
Trustee of Shri Sanatan Hindu Dharm Mandal Uganda Shri Raju Vaya from Kampala was warmely welcomed at Jamnagar

શ્રી સનાતન હિન્દુ ધર્મ મંડળ યુગાન્ડા - કંપલા ના ટ્રસ્ટી શ્રી રાજુભાઈ વાયા ની જામનગર ની મુલાકાત
Type: Events
Raju Vaya trustee of Uganda Hindu Santan Dharma Mandal was warmly welcomed during celebration on the eve of 62nd Gujarat Sthapna Din at Kampala Uganda

યુગાન્ડા હિન્દુ સનાતન ધર્મ મંડળ ના ટ્રસ્ટી શ્રી રાજુ ભાઈ વાયા નું 62 માં ગુજરાત સ્થાપના દિન ની પૂર્વ સંધ્યા યે કંપાલા ખાતે આયોજિત સમારંભ માં હાર્દિક સ્વાગત કરવા માં આવ્યું.
Type: Events
Proud Pattni : Raju Vaya elected as Trustee of SSDM Uganda (Kampala)

જ્ઞાતિ ગૌરવ : રાજુ વાયા યુગાન્ડા (કમ્પાલા)
Type: Achievements/Awards
Kampala SSDM Hindu Cremation Modification Project

કમ્પાલા હિન્દૂ સ્મશાન ભૂમિ નવનિર્માણ પ્રોજેક્ટ
Type: Events
Contact